​દીકરી

મને આ લેખ ગમ્યો છે. તેથી જ તમારી સમક્ષ લાવું છું. 

   

હરખ ભેર  કિરીટભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો…. ‘સાંભળ્યું ?’

અવાજ સાંભળી કિરીટભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.

“આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”સોનલ એમની એકની એક દીકરી હતી.ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું.હા ક્યારેક કિરીટભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ કિરીટભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા. સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ

કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી, હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને

નોકરી કરતી હતી પણ કિરીટભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ… અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’ બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા. કિરીટભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું ‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ…એમણે કરિયાવરમાં કઈ જ

લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી. તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’ ‘ભલે પપ્પા’ – સોનલ ટુંકો જવાબ આપીને

પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે

નાં હરખનો પાર નથી. ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી….

કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા ‘ઉભા રહો ગોરબાપા મારે

તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે, “પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ… પરંતુ દિપક અને

મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…

એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં

મારા પગારમાંથી કરેલી બચત છે… જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે ! જો હું તમારો દીકરો હોત તો આટલું

તો કરેત જ ને !!! “ હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી …

“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?”

કિરીટભાઈ ભારે આવાજમાં -”હા બેટા”, એટલું જ બોલી શક્યા.

“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ

નહિ લગાવો…. તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો.

બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”

દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે? લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો…. ૨૫૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ…. 

સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??

પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,

“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને

સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય…..??????
આપણે ભારત જેવા દેશમાં જ્યાં સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પુરુષો સાથે કદમ થી કદમ મિલાવી રહી છે ત્યારે આપણે સૌ જાગૃત થઈ લોકો ને સ્ત્રી ભૃણહત્યા કરતાં અટકાવીએ…
જય ભારત☺

पिता

यह रचना मेरे दिल के करीब है, जो ज्योत्सना जीने लिखी है, आप भी आनंद लीजिये ।।

तुम जगी हो अगर उसे सुलाते हुए रात भर, जगा हूँ मैं भी बत्तियां बुझाने को मगर. चोट उसे लगी, दर्द मुझे हुआ तुम रोई हो अगर भागा तो मैं भी हूँ उसे दावा लगाने को मगर. तुमने सीने से चिपका कर दूध पिलाया, ट…

Source: पिता

“માફ કર મને માફ કર”

image

જ્યારે તું કહે અને હું એ ના કરું ત્યારે તું મને માફ કર,
જ્યારે તું મને બોલાવે અને હું ના આવું ત્યારે મને માફ કર ||

આપણી બાળકીની સાર સંભાળ ના રાખું ત્યારે મને માફ કર,
તારી સાથે વિતાવેલી પળોને યાદ ના રાખું ત્યારે મને માફ કર ||
તારી સાથે ગાળેલી બધી જ પળો હું કદી ભૂલતો જ નથી,
તેમ છતાં તું પૂછે અને હું ના પાડુ ત્યારે તું મને માફ કર || 

મારાથી થયેલી ભૂલોને ભૂલી તું મને માફ કર,
પ્રેમથી જ પ્રેમ વધે છે, એમ સમજીને તું મને માફ કર ||

હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તારા માટે પણ જીવું છું,
તને કહેવું છે કે તારા વગર રહેવું મુશ્કેલ છે, પણ
જ્યારે જ્યારે તને એકલું રહેવાનું કહું ત્યારે મને માફ કર ||

ભાર મુક્ત ભારત

કોઈ કહે છે કોંગ્રેસ મુકત ભારત
કોઈ કહે છે સંઘ મુકત ભારત

અને મારે જોઈએ છે
ભ્રષ્ટાચાર મુક્ત ભારત
મારે જોઈએ છે
ખેડૂતો ની પરેશાની મુક્ત ભારત
મારે જોઈએ છે
શિક્ષણ ના ધંધા મુક્ત ભારત ..

મારે જોઈએ        
કોમવાદ,જાતિવાદ મુક્ત ભારત.
મારે જોઈએ        
આરક્ષણ મુક્ત ભારત…
મારે જોઈએ              
ગુનાખોરી, નશાખોરી મુક્ત ભારત…
મારે જોઈએ        
શોષણ મુક્ત ભારત…
મારે જોઈએ
ગરીબી , બેકારી મુક્ત ભારત…

શું તમે આમાં થી મુક્તિ અપાવશો ??
મારે જોઈએ
સાચા અર્થમાં આઝાદ ભારત ….
– દુખીયારો ભારતીય

जरूर पढ़ें

एक बार एक संत ने अपने दो भक्तों को बुलाया और कहा
आप को यहाँ से पचास कोस जाना है
एक भक्त को एक बोरी खाने के समान से भर कर दी
और एक को ख़ाली बोरी दी उससे कहा रास्ते मे जो उसे अच्छा मिले उसे बोरी मई भर कर ले जाए
दोनो निकल पड़े
जिसके कंधे पर समान था वो धीरे चल पा रहा था
ख़ाली बोरी वाला भक्त आराम से जा रहा था
थोड़ी दूर उसको एक सोने की ईंट मिली उसने उसे बोरी मे डाल लिया
थोड़ी दूर चला फिर ईंट मिली उसे भी उठा लिया
जैसे जैसे चलता गया उसे सोना मिलता गया और वो बोरी माएँ भरता हुआ चल रहा था और बोरी का वज़न। बड़ता हुआ गया उसका चलना मुश्किल होता गया और साँस भी चढ़ने लग गई
एक एक क़दम मुश्किल होता गया
दूसरा भक्त जैसे जैसे चलता गया रास्ते मै जो भी मिलता उसको बोरी मे से खाने का कुछ समान दे देता
धीरे धीरे बोरी का वज़न कम होता गया
और उसका चलना आसान होता गया।

जो बाँटता गया उसका मंज़िल तक पहुँचना आसान होता गया
जो ईकठा करता रहा वो रास्ते मे ही दम तोड़ गया

दिल से सोचना
हमने जीवन मे क्या बाँटा और क्या इकट्ठा किया
हम मंज़िल तक कैसे पहुँच पाएँगे ।

जिन्दगी का कडवा सच…
आप को 60 साल की उम्र के बाद कोई यह नहीं पूछेंगा कि आप का  बैंक बैलेन्स कितना है या आप के पास कितनी गाड़ियाँ हैं….

दो ही प्रश्न पूछे जाएंगे …

1- आप का स्वास्थ्य कैसा है  ?
                और
2-आप के बच्चे क्या करते हैं  ?

Happy Married Life

कॉलेज में Happy married life पर

एक  workshop हो रही थी,

जिसमे कुछ शादीशुदा

जोडे हिस्सा ले रहे थे।

जिस समय प्रोफेसर  मंच पर आए

उन्होने नोट किया कि सभी

पति- पत्नी शादी पर

जोक कर  हँस रहे थे…

ये देख कर प्रोफेसर ने कहा

कि चलो पहले  एक Game खेलते है…

उसके बाद  अपने विषय पर बातें करेंगे।

सभी  खुश हो गए

और कहा कोनसा Game ?

प्रोफ़ेसर ने एक married

लड़की को खड़ा किया

और कहा कि तुम ब्लेक बोर्ड पे

ऐसे 25- 30 लोगों के  नाम लिखो

जो तुम्हे सबसे अधिक प्यारे हों

लड़की ने पहले तो अपने परिवार के

लोगो के नाम लिखे

फिर अपने सगे सम्बन्धी,

दोस्तों,पडोसी और

सहकर्मियों के नाम लिख दिए…

अब प्रोफ़ेसर ने उसमे से

कोई भी कम पसंद वाले

5 नाम मिटाने को कहा…

लड़की ने अपने

सह कर्मियों के नाम मिटा दिए..

प्रोफ़ेसर ने और 5 नाम मिटाने को कहा…

लड़की ने थोडा सोच कर

अपने पड़ोसियो के नाम मिटा दिए…

अब प्रोफ़ेसर ने

और 10 नाम मिटाने को कहा…

लड़की ने अपने सगे सम्बन्धी

और दोस्तों के नाम मिटा दिए…

अब बोर्ड पर सिर्फ 4 नाम बचे थे

जो उसके मम्मी- पापा,

पति और बच्चे का नाम था..

अब प्रोफ़ेसर ने कहा इसमें से

और 2 नाम मिटा दो…

लड़की असमंजस में पड गयी

बहुत सोचने के बाद

बहुत दुखी होते हुए उसने

अपने मम्मी- पापा का

नाम मिटा दिया…

सभी लोग स्तब्ध और शांत थे

क्योकि वो जानते थे

कि ये गेम सिर्फ वो

लड़की ही नहीं खेल रही थी

उनके दिमाग में भी

यही सब चल रहा था।

अब सिर्फ 2 ही नाम बचे थे…

पति और बेटे का…

प्रोफ़ेसर ने कहा

और एक नाम मिटा दो…

लड़की अब सहमी सी रह गयी…

बहुत सोचने के बाद रोते हुए

अपने बेटे का नाम काट दिया…

प्रोफ़ेसर ने  उस लड़की से कहा

तुम अपनी जगह पर जाकर बैठ जाओ…

और सभी की तरफ गौर से देखा…

और पूछा-

क्या कोई बता सकता है

कि ऐसा क्यों हुआ कि सिर्फ

पति का ही नाम

बोर्ड पर रह गया।

कोई जवाब नहीं दे पाया…

सभी मुँह लटका कर बैठे थे…

प्रोफ़ेसर ने फिर

उस लड़की को खड़ा किया

और कहा…

ऐसा क्यों !

जिसने तुम्हे जन्म दिया

और पाल पोस कर

इतना बड़ा किया

उनका नाम तुमने मिटा दिया…

और तो और तुमने अपनी

कोख से जिस बच्चे को जन्म दिया

उसका भी नाम तुमने मिटा दिया ?

लड़की ने जवाब दिया…….

कि अब मम्मी- पापा बूढ़े हो चुके हैं,

कुछ साल के बाद वो मुझे

और इस दुनिया को छोड़ के

चले जायेंगे ……

मेरा बेटा जब बड़ा हो जायेगा

तो जरूरी नहीं कि वो

शादी के बाद मेरे साथ ही रहे।

लेकिन मेरे पति जब तक मेरी

जान में जान है

तब तक मेरा आधा शरीर बनके

मेरा साथ निभायेंगे

इस लिए मेरे लिए

सबसे अजीज मेरे पति हैं..

प्रोफ़ेसर और बाकी स्टूडेंट ने

तालियों की गूंज से

लड़की को सलामी दी…

प्रोफ़ेसर ने कहा

तुमने बिलकुल सही कहा

कि तुम और सभी के बिना

रह सकती हो

पर अपने आधे अंग अर्थात

अपने पति के बिना नहीं रह सकती l

मजाक मस्ती तक तो ठीक है

पर हर इंसान का

अपना जीवन साथी ही ,उसको सब  से ज्यादा ,अजीज होता है…

એક દિલ ની વાત

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.
બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, “તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ.” બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, “હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી.” આંબાએ કહ્યું “તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે.” બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.
ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, “હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી.” આંબાએ કહ્યું, “ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ.” યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.

આંબો હવે તો સાવ ઠૂંઠો થઈ ગયો હતો. કોઈ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે આંબાને કહ્યું, “તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા.” આંબાએ દુઃખ સાથે કહ્યું, “પણ બેટા હવે મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું.”
વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, “આજે કંઈ લેવા નથી આવ્યો. આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે.” આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફૂટ્યા.

વૃક્ષ એ આપણાં માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થઈ કે કોઈ સમસ્યા આવી. આજે પણ એ ઠૂંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે. આપણે જઈને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફૂટે.
આભાર